$25\,^oC$ તાપમાને એક રાસાયણિક પ્રક્રિયા માટે વેગ અચળાંક,સક્રિયકરણ ઊર્જા અને આર્હેનિયસ પેરામીટર અનુક્રમે $3.0 \times 10^{-4}\,s^{-1}$,$104.4\,kJ\,mol^{-1}$ અને $6.0 \times 10^{14}\,s^{-1}$ છે. જ્યારે $T \to \infty$ હોય ત્યારે વેગ અચળાંકનું મૂલ્ય કેટલું થાય?

  • A
    $2.0 \times 10^{18}\,s^{-1}$
  • B
    $6.0 \times 10^{14}\,s^{-1}$
  • C
    અનંત
  • D
    $3.6 \times 10^{30}\,s^{-1}$

Explore More

Similar Questions

આપેલ તાપમાને પ્રક્રિયાનો વેગ ધીમો બને છે,તો

સક્રિયકરણ ઉર્જા (activation energy) ની ગણતરી કરવા માટે $\log \,K$ વિરુદ્ધ $\frac{1}{T}$ વચ્ચે દોરવામાં આવેલ આલેખ નીચેનામાંથી કયો છે?

તાપમાન વધવાની સાથે રાસાયણિક પ્રક્રિયાના વેગ અચળાંકમાં થતો વધારો નીચેનામાંથી કયા કારણ(ઓ) ને લીધે છે?

જો કોઈ પ્રક્રિયાનું તાપમાન $300 \, K$ થી વધારીને $400 \, K$ કરવામાં આવે ત્યારે તેનો વેગ અચળાંક બમણો થાય,તો તે પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા $(kJ \, mol^{-1})$ કેટલી હશે? $(R = 8.314 \, J \, mol^{-1} \, K^{-1})$

આર્હેનિયસ સમીકરણ માટે જો $\log_{10} K$ ($y$-અક્ષ) ને $1/T$ ($x$-અક્ષ) ની સાપેક્ષમાં આલેખવામાં આવે,તો ઢાળ (slope) નું મૂલ્ય શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo