વિધેય $f(x)=-\sqrt{-x^2-6x-5}$ નો વિસ્તાર શોધો.

  • A
    $[-2,0]$
  • B
    $[0,2]$
  • C
    $(-\infty,-2]$
  • D
    $[-2,2]$

Explore More

Similar Questions

અચળ દબાણે પાણીની મોલર ઉષ્મા ધારિતા $75 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. જ્યારે $100 \ g$ પાણીને,જે વિસ્તરણ માટે મુક્ત છે,$1 \ kJ$ ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે પાણીના તાપમાનમાં થતો વધારો ............... $K$ છે.

જ્યારે બે અલગ-અલગ પાત્રો $A$ અને $B$ નો ઉપયોગ કરીને પ્રવાહીના આભાસી વિસ્તરણનો ગુણાંક નક્કી કરવામાં આવે છે,ત્યારે તે અનુક્રમે $\gamma_1$ અને $\gamma_2$ મળે છે. જો પાત્ર $A$ ના રેખીય વિસ્તરણનો ગુણાંક $\alpha$ હોય,તો પાત્ર $B$ ના રેખીય વિસ્તરણનો ગુણાંક શોધો.

અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં સત્યફળનો અભાવ હોય છે કારણ કે .........

નીચેનામાંથી કયા એનાયનનું પરીક્ષણ મંદ $H_2SO_4$ દ્વારા કરી શકાતું નથી?

નીચેનામાંથી કયો પ્રક્રિયક ફેન્ટોન્સના પ્રક્રિયક (Fenton's reagent) તરીકે જાણીતો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo