$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા સળિયાની તેની લંબાઈને લંબ અને તેના એક છેડાથી $L/3$ અંતરે આવેલા બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી થાય? :-

  • A
    $\frac{\sqrt{7}}{6} L$
  • B
    $\frac{L}{9}$
  • C
    $\frac{L}{3}$
  • D
    $\frac{\sqrt{5}}{2} L$

Explore More

Similar Questions

જડત્વની ચાકમાત્રા (Moment of Inertia) ની વ્યાખ્યા આપો,તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.

$2 \ kg$ દળ ધરાવતા પાંચ કણોને $0.1 \ m$ ત્રિજ્યા ધરાવતી અને અવગણ્ય દળવાળી વર્તુળાકાર તકતીની કિનારી પર જોડવામાં આવ્યા છે. તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા ........ $kg \ m^2$ છે.

આંતરિક ત્રિજ્યા $r$,બાહ્ય ત્રિજ્યા $R$ અને દળ $M$ ધરાવતી એક સમાન વલયાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી છે?

Difficult
View Solution

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા ગોળાની તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{2}{5} M R^2$ છે. આ અક્ષને સમાંતર અને ગોળાને સ્પર્શતી અક્ષને અનુલક્ષીને ગોળાની ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી થાય?

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન $(A)$: જ્યારે પરિભ્રમણની ધરી પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે ત્યારે દ્રઢ પદાર્થની જડત્વની ચાકમાત્રા અન્ય કોઈપણ સમાંતર ધરીની તુલનામાં તેના લઘુત્તમ મૂલ્ય સુધી ઘટે છે.
કારણ $(R)$: સમાન ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં દ્રઢ પદાર્થનું વજન હંમેશા તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી કાર્ય કરે છે.
આ વિધાનોમાંથી:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo