એક લંબવૃત્તીય નક્કર શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ દરેક $7 \text{ ft}$ માપવામાં આવે છે. જો તેને માપવામાં દરેક ફૂટ દીઠ $0.002 \text{ ft}$ ની ભૂલ હોય,તો શંકુના કુલ પૃષ્ઠફળમાં થતી ભૂલ ($\text{sq. ft}$ માં) કેટલી હશે?

  • A
    $(0.088)(\sqrt{2}+1)$
  • B
    $(0.616)(\sqrt{2}+1)$
  • C
    $(0.616)(\sqrt{2})$
  • D
    $(0.088)(\sqrt{2})$

Explore More

Similar Questions

જો વર્તુળની ત્રિજ્યામાં પ્રતિશત ભૂલ $3\%$ હોય,તો તેના ક્ષેત્રફળમાં પ્રતિશત ભૂલ કેટલી થાય ($\%$ માં)?

જો $y = x^3 + 5$ હોય અને $x$ એ $3$ થી બદલાઈને $2.99$ થાય,તો $y$ માં થતો આશરે ફેરફાર કેટલો હશે?

$(15)^{\frac{1}{4}}$ નું આશરે મૂલ્ય શોધો.

$(82)^{\frac{1}{4}}$ ની આશરે કિંમત શોધો.

જો શંકુની પાયાની ત્રિજ્યા અને ઊંચાઈમાં સાપેક્ષ ત્રુટિ સમાન હોય અને તે $0.02$ હોય,તો તે શંકુના ઘનફળમાં થતી પ્રતિશત ત્રુટિ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo