દ્વિ-બહિર્ગોળ લેન્સની સપાટીઓની વક્રતા ત્રિજ્યાઓ $10\,cm$ અને $15\,cm$ છે. તેની કેન્દ્રલંબાઈ $12\,cm$ છે. કાચનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $1.33$
  • B
    $1.5$
  • C
    $1.4$
  • D
    $2$

Explore More

Similar Questions

$1.5$ વક્રીભવનાંક ધરાવતા લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ $0.30 \ m$ છે. જ્યારે તેને $\frac{4}{3}$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે,ત્યારે પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ ...... $cm$ થશે.

પ્રકાશનું એક કિરણપુંજ બિંદુ $P$ પર કેન્દ્રિત થાય છે. હવે આ કેન્દ્રિત કિરણપુંજના માર્ગમાં $P$ થી $12 \, cm$ દૂર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ હોય,તો કિરણપુંજ કયા બિંદુએ કેન્દ્રિત થશે ($, cm$ માં)?

એક અંતર્ગોળ લેન્સ (વક્રીભવનાંક $n_l = 1.5$) ની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $R$ સમાન છે. જો તેને $n_m = 1.75$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે,તો તે કેવી રીતે વર્તશે?

$f$ કેન્દ્રલંબાઈ અને $P$ પાવર ધરાવતા બહિર્ગોળ લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન છે. એક સપાટીને ઘસીને સમતલ બનાવવામાં આવે છે. લેન્સની નવી કેન્દ્રલંબાઈ અને પાવર કેટલા થશે?

કાચ (વક્રીભવનાંક $= 1.5$) માંથી બનેલ $f = 16 \; cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો પાતળો લેન્સ $1.42$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. જો પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ $f_{l}$ હોય,તો ગુણોત્તર $f_{l} / f$ કયા પૂર્ણાંકની સૌથી નજીક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo