કોઈ બિંદુમાંથી પસાર થતા વિદ્યુતભારનો જથ્થો અને સમયનો ગુણાકાર એટલે વિદ્યુતપ્રવાહ.

  • A
    સાચું
  • B
    ખોટું
  • C
    નક્કી કરી શકાતું નથી
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

આપેલ વિદ્યુત પરિપથમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો હશે?

નીચેનામાંથી કયું ઓહ્મનો નિયમ દર્શાવે છે?

જ્યારે $5 \Omega$,$10 \Omega$ અને $30 \Omega$ ના ત્રણ અવરોધોને સમાંતર જોડવામાં આવે ત્યારે પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય ($Omega$ માં)?

$100 \, W - 250 \, V$ રેટિંગ ધરાવતા બલ્બનો અવરોધ શોધો.

એક ઇલેક્ટ્રિક લેમ્પ પર $100 \, W, 220 \, V$ અંકિત કરેલ છે. તેનો દરરોજ $5$ કલાક ઉપયોગ કરવામાં આવે છે. ગણતરી કરો: $(i)$ પ્રકાશિત અવસ્થામાં તેનો અવરોધ. $(ii)$ દરરોજ વપરાતી ઊર્જા $kWh$ માં.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo