એક ઇલેક્ટ્રિક લેમ્પ પર $100 \, W, 220 \, V$ અંકિત કરેલ છે. તેનો દરરોજ $5$ કલાક ઉપયોગ કરવામાં આવે છે. ગણતરી કરો: $(i)$ પ્રકાશિત અવસ્થામાં તેનો અવરોધ. $(ii)$ દરરોજ વપરાતી ઊર્જા $kWh$ માં.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ લેમ્પનો અવરોધ $R$ શોધવા માટે $R = \frac{V^2}{P}$ સૂત્રનો ઉપયોગ થાય છે. આપેલ કિંમતો મૂકતા: $R = \frac{(220)^2}{100} = \frac{48400}{100} = 484 \, \Omega$.
$(ii)$ વપરાતી ઊર્જા $E$ શોધવા માટે $E = P \times t$ સૂત્રનો ઉપયોગ થાય છે. અહીં $P = 100 \, W$ અને $t = 5 \, h$ આપેલ છે,તેથી $E = 100 \, W \times 5 \, h = 500 \, Wh$. તેને $kWh$ માં ફેરવતા,$E = \frac{500}{1000} \, kWh = 0.5 \, kWh$.

Explore More

Similar Questions

આપણા ઘરમાં દરેક વિદ્યુત ઉપકરણને મેઇન લાઇન સાથે કયા પ્રકારના જોડાણ વડે જોડવામાં આવે છે?

$joule/coulomb$ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે?

એક વાહક તારમાંથી $2 \ A$ વિદ્યુતપ્રવાહ $1 \ minute$ માટે પસાર કરવામાં આવે છે. આ તારમાંથી કુલ કેટલો વિદ્યુતભાર પસાર થશે ($C$ માં)?

બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $1$ વોલ્ટ છે તેમ ક્યારે કહેવાય?

$1/5 \ \Omega$ ના પાંચ અવરોધોનો ઉપયોગ કરીને બનાવી શકાય તેવો મહત્તમ અવરોધ કેટલો છે ($Omega$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo