$KMnO_4$ નો જાંબલી રંગ કયા સંક્રાંતિ ને કારણે છે
$C.T. \,(L \to M)$
$C.T. \,(M \to L)$
$d -d$
$p-d$
નીચેનામાંથી ક્યા આયનમાં $- d$ સંક્રાતિ શક્ય નથી $?$
સ્મૃતિનો અદ્ભુત ગુણધર્મ કઇ મિશ્રધાતુ ધરાવે છે
$Ti^{2+}, V^{2+}, Ti^{3+}$ અને $Sc^{3+}$ ના જલીયકરણ પામેલા આયનો ધ્યાનમાં લો. તો તેની ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો.
દાંતના પોલાણમાં પૂરવા નીચેની કઇ મિશ્રધાતુનો ઉપયોગ થાય છે
નીચેનામાંથી કયો ક્રમ તેની સાથેના ગુણધર્મને અનુરૂપ નથી?