એક ફેક્ટરીનું ઉત્પાદન $8 \%$ $p.a.$ ના દરે વધે છે. જો વર્ષ $2008$ માં તેનું ઉત્પાદન $70$ $lakh$ ટન હોય,તો વર્ષ $2010$ માટે તેનું ઉત્પાદન ($lakh$ ટનમાં) કેટલું હશે?

  • A
    $63.48$
  • B
    $81.648$
  • C
    $81$
  • D
    $80.68$

Explore More

Similar Questions

એક રકમ $10 \%$ ના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરે $3$ વર્ષમાં ₹ $6655$ થાય છે. તો તે મુદલ (રકમ) શોધો (₹ માં):

ઓછામાં ઓછા કેટલા પૂર્ણ વર્ષોમાં $20 \%$ ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલી રકમ બમણાથી વધુ થઈ જશે?

જો ₹ $5000$ ની રકમ પર $3$ વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ લેવામાં આવે અને પ્રથમ,બીજા અને ત્રીજા વર્ષ માટે વ્યાજનો દર અનુક્રમે $2\%$,$3\%$ અને $4\%$ હોય,તો કુલ રકમ (₹ માં) કેટલી થશે?

સાદા વ્યાજે $8$ વર્ષમાં એક રકમમાં $40 \%$ નો વધારો થાય છે. તો તે જ દરે $2$ વર્ષ પછી ₹ $30000$ પર ચક્રવૃદ્ધિ વ્યાજ (રૂપિયામાં) કેટલું થશે?

$Rs. 7400$ ની રકમ પર $13.5$ $p.c.p.a.$ ના દરે $2$ વર્ષના અંતે મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ ($Rs.$ માં) કેટલું હશે? (દશાંશ પછી બે અંક સુધી રાઉન્ડ ઓફ કરો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo