કઠોળ વર્ગની વનસ્પતિઓના મૂળ ગંડિકાઓમાં નાઈટ્રોજનેઝ ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત પ્રક્રિયાની નીપજ/નીપજો કઈ છે?

  • A
    એમોનિયા અને હાઈડ્રોજન
  • B
    માત્ર એમોનિયા
  • C
    માત્ર નાઈટ્રેટ
  • D
    એમોનિયા અને ઓક્સિજન

Explore More

Similar Questions

$A -$ નાઈટ્રોજીનેઝ ઉત્સેચક આણ્વિક ઓક્સિજન પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે.
$R -$ નાઈટ્રોજીનેઝ ઉત્સેચકોને સુરક્ષિત રાખવા માટે,મૂળગંડિકામાં લેગ-હિમોગ્લોબિન નામનું ઓક્સિજન સ્કેવેન્જર (ઓક્સિજન શોષક) હોય છે.

મોલિબ્ડેનમનું મહત્વનું યોગદાન શેમાં છે?

$Azotobacter$ અને $Bacillus \text{ } polymyxa$ એ:

નીચેના પૈકી કયા બેક્ટેરિયા મુક્તજીવી નાઈટ્રોજન સ્થાપક છે?
$(i)$ $Pseudomonas$ $(ii)$ $Azospirillum$
$(iii)$ $Azotobacter$ $(iv)$ $Nostoc$

નીચેનામાંથી કયા મુક્તજીવી નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo