બે અનુબદ્ધ દ્વિપદી કરણીઓનો ગુણાકાર ........... છે.

  • A
    એક દ્વિઘાત કરણી
  • B
    કોઈપણ કરણી
  • C
    એક સંમેય સંખ્યા
  • D
    એક પૂર્ણાંક

Explore More

Similar Questions

યુક્લિડની ભાગાકારની રીતનો ઉપયોગ કરીને $240$ અને $6552$ નો ગુ.સા.અ. શોધો.

નીચે આપેલી સંમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત તે જણાવો. જો તે શાંત દશાંશ નિરૂપણ ધરાવતી હોય,તો તે શોધો: $\frac{35}{50}$

નીચે આપેલી સંમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત તે જણાવો. જો શાંત હોય,તો તે શોધો: $\frac{17}{343}$

નીચે આપેલી સંમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત તે જણાવો. જો શાંત હોય,તો તે શોધો: $\frac{9}{30}$

$\frac{42}{35}$ નું દશાંશ સ્વરૂપ $\ldots \ldots \ldots \ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo