વ્યક્તિ $A$ દ્વારા આપેલ સમયમાં કાર્ય પૂર્ણ કરવાની સંભાવના $\frac{2}{3}$ છે અને બીજી વ્યક્તિ $B$ દ્વારા તે જ સમયમાં તે જ કાર્ય પૂર્ણ કરવાની સંભાવના $\frac{3}{4}$ છે. જો $A$ અને $B$ બંને એકસાથે આ કાર્ય કરવાનું શરૂ કરે,તો આપેલ સમયમાં કાર્ય પૂર્ણ થવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{11}{12}$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\frac{5}{12}$
  • D
    $\frac{8}{9}$

Explore More

Similar Questions

બે પાસા એકવાર ફેંકવામાં આવે છે. પ્રથમ પાસા પર બેકી સંખ્યા મળે અથવા સરવાળો $8$ મળે તેની સંભાવના કેટલી?

એક માણસ વારાફરતી સિક્કો ઉછાળે છે અને પાસો ફેંકે છે,જેની શરૂઆત સિક્કાથી થાય છે. પાસા પર $5$ કે $6$ આવે તે પહેલાં સિક્કા પર છાપ (head) આવે તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

$52$ પત્તાના પેકેટમાંથી બે પત્તા લેવામાં આવે છે. બંને પત્તા લાલ હોય અથવા બંને પત્તા રાજા હોય તેની સંભાવના કેટલી છે?

બે વ્યક્તિઓ દ્વારા લક્ષ્યને ભેદવાની સંભાવના અનુક્રમે $\frac{1}{4}$ અને $\frac{1}{5}$ છે. જ્યારે તેઓ બંને સ્વતંત્ર રીતે પ્રયાસ કરે ત્યારે લક્ષ્ય ભેદાય તેની સંભાવના કેટલી છે?

$52$ પત્તાના સારી રીતે ચીપેલા ડેકમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. જો દરેક પરિણામ સમાન રીતે સંભવિત હોય,તો પત્તું કાળું ન હોય તેની સંભાવના ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo