સવર્ગ સંયોજન $K_2[Ni(CN)_4]$ માં ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા કેટલી છે?

  • A
    $4$
  • B
    $0$
  • C
    $2$
  • D
    $6$

Explore More

Similar Questions

નીચેના પદને ઉદાહરણ સાથે સમજાવો: હેક્ઝાડેન્ટેટ લિગાન્ડ્સ (Hexadentate ligands).

નીચેનામાંથી હોમોલેપ્ટિક સંકીર્ણ ઓળખો:

વિધાન : જ્યારે $NO$ એ $FeSO_4$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે ભૂરા રંગનું સંકીર્ણ બને છે.
કારણ : આ સંકીર્ણમાં $Fe$ નો સવર્ગ આંક $6$ છે.

નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં ફક્ત ઋણાયનીય લિગેન્ડ્સ છે?

$K_4[Th(C_2O_4)_4(OH_2)_2]$ માં $Th$ નો સવર્ગ આંક (coordination number) કેટલો છે?
$(C_2O_4^{2-} = \text{ઓક્ઝેલેટો})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo