નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં ફક્ત ઋણાયનીય લિગેન્ડ્સ છે?

  • A
    ટેટ્રાએમાઇનડાયબ્રોમોપ્લેટિનમ$(IV)$ બ્રોમાઇડ
  • B
    પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટોએલ્યુમિનેટ$(III)$
  • C
    પેન્ટાએક્વાઆઇસોથાયોસાયનેટોઆયર્ન$(III)$ આયન
  • D
    પેન્ટાએમાઇનએક્વાકોબાલ્ટ$(III)$ આયોડાઇડ

Explore More

Similar Questions

એક સંકીર્ણનું બંધારણ $CoBr_2Cl \cdot 4NH_3$ સૂત્રને અનુરૂપ છે. જો વાહકતાના માપન પ્રતિ સૂત્ર એકમ બે આયનો દર્શાવતા હોય,તો તેનું બંધારણીય સૂત્ર શું હશે? સિલ્વર નાઈટ્રેટનું દ્રાવણ $AgCl$ ના તાત્કાલિક અવક્ષેપ આપે છે પરંતુ $AgBr$ ના નહીં.

જ્યારે ક્યુપ્રોમોનિયમ સલ્ફેટને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે રચાતા આયનોની સંખ્યા $......$ છે.

Difficult
View Solution

સંકીર્ણ $[Cu(H_2O)_4]^{2+}$ માં $Cu$ નો સવર્ગ આંક કેટલો છે?

સંકીર્ણ આયનમાં જોડાયેલા એકદંતીય લિગેન્ડની સંખ્યાને શું કહેવામાં આવે છે?

જ્યારે એલ્યુમિનિયમ ક્લોરાઈડને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે તે શું આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo