કોર્ન ઓઈલની કિંમત ₹ $x$ પ્રતિ $kg$ છે. જો કોર્ન ઓઈલની કિંમતમાં ₹ $10$ પ્રતિ $kg$ નો ઘટાડો કરવામાં આવે,તો નવી કિંમતે ₹ $500$ માં કેટલા કિલોગ્રામ કોર્ન ઓઈલ મેળવી શકાય?

  • A
    $\frac{500}{x+10}$
  • B
    $\frac{500}{x}$
  • C
    $\frac{x}{500}$
  • D
    $\frac{500}{x-10}$

Explore More

Similar Questions

દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો:
$\frac{1}{2} x^{2}-\sqrt{11} x+1=0$

દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને સમીકરણ $x^{2}-8x-21=0$ ઉકેલો.

Difficult
View Solution

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
$(i)$ દરેક દ્વિઘાત સમીકરણને બરાબર એક ઉકેલ (બીજ) હોય છે.
$(ii)$ દરેક દ્વિઘાત સમીકરણને ઓછામાં ઓછું એક વાસ્તવિક બીજ હોય છે.

જો $x=-2$ એ દ્વિઘાત સમીકરણ $k x^{2}+5 x+2=0$ નો ઉકેલ હોય,તો $k=\ldots \ldots \ldots \ldots$

દ્વિઘાત સમીકરણ ............ ના બીજ સમાન (પુનરાવર્તિત) છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo