જેના કાર્તેઝિયન યામ $(-2, -2)$ છે તે બિંદુના ધ્રુવીય યામ નીચેનામાંથી કયા છે?

  • A
    $(2 \sqrt{2}, \frac{5 \pi}{4})$
  • B
    $(2 \sqrt{2}, \frac{3 \pi}{4})$
  • C
    $(2 \sqrt{2}, \frac{7 \pi}{6})$
  • D
    $(2 \sqrt{2}, \frac{\pi}{4})$

Explore More

Similar Questions

બિંદુઓ $(-3, 2)$ અને $(3, -4)$ ને જોડતા રેખાખંડનું $3 : 2$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના યામ શોધો.

બિંદુઓ $(3, -1)$ અને $(3, 4)$ ને જોડતા રેખાખંડનું $2 : 3$ ના ગુણોત્તરમાં બર્હીવિભાજન કરતા બિંદુના યામ શોધો.

જો $C$ એ $A(-3, 4)$ અને $B(2, 1)$ ને જોડતા રેખાખંડ પરનું એવું બિંદુ હોય કે જેથી $AC = 2BC$ થાય,તો $C$ ના યામ શોધો.

જો બિંદુઓ $(a \cos \theta, a \sin \theta)$ અને $(a \cos \phi, a \sin \phi)$ વચ્ચેનું અંતર $2a$ હોય,તો $\theta$ ની કિંમત શું થાય?

જ્યારે $PQ$ એ $y$-અક્ષને સમાંતર હોય ત્યારે $P(x_{1}, y_{1})$ અને $Q(x_{2}, y_{2})$ વચ્ચેનું અંતર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo