રેખા $x+1=\frac{y+3}{3}=\frac{-z+2}{2}$ નું સમતલ $3x+4y+5z=10$ સાથેનું છેદબિંદુ શોધો.

  • A
    $(2,-6,-4)$
  • B
    $(2,6,-4)$
  • C
    $(2,6,4)$
  • D
    $(-2,6,-4)$

Explore More

Similar Questions

$XOZ$ સમતલ બિંદુઓ $(2, 3, 1)$ અને $(6, 7, 1)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે ($:7$ માં)?

$1, -1, 2$ દિશા ગુણોત્તર ધરાવતી એક રેખા, રેખાઓ $\frac{x}{2} = \frac{y}{3} = \frac{z+1}{3}$ અને $\frac{x+1}{-1} = \frac{y-2}{1} = \frac{z}{4}$ ને અનુક્રમે $P$ અને $Q$ બિંદુઓ પર છેદે છે। જો રેખાખંડ $PQ$ ની લંબાઈ $\alpha$ હોય, તો $225\alpha^2$ ની કિંમત શોધો:

ધારો કે $\vec{a}, \vec{b}, \vec{c}$ ત્રણ અસમતલીય સદિશો છે અને $L$ એ $\vec{a}-\vec{b}+\vec{c}$ અને $\vec{b}-\vec{c}$ બિંદુઓમાંથી પસાર થતી રેખા છે. જો $\pi$ એ $2\vec{a}-\vec{b}, 2\vec{b}-\vec{c}$ અને $2\vec{c}-\vec{a}$ બિંદુઓમાંથી પસાર થતું સમતલ હોય,તો $L$ અને $\pi$ નું છેદબિંદુ કયું છે?

રેખાઓ $\frac{x-2}{0}=\frac{y-1}{1}=\frac{z}{1}$ અને $\frac{x-3}{2}=\frac{y-5}{2}=\frac{z-1}{1}$ વચ્ચેનું લઘુત્તમ અંતર દર્શાવતી રેખા,સમતલ $P: ax-y-z=0$,$(a>0)$ સાથે $\cos ^{-1}\left(\sqrt{\frac{2}{27}}\right)$ નો ખૂણો બનાવે છે. જો બિંદુ $(1,1,-5)$ નું સમતલ $P$ માં પ્રતિબિંબ $(\alpha, \beta, \gamma)$ હોય,તો $\alpha+\beta-\gamma$ ની કિંમત $........$ છે.

ઉદગમબિંદુમાંથી પસાર થતી અને સમતલ $2x + 4y - 5z = 10$ ને લંબ રેખાનું સમીકરણ મેળવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo