બિંદુ એવી રીતે ગતિ કરે છે કે જેથી બિંદુઓ $(1, 5)$ અને $(3, -7)$ સાથે તેના દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ $21$ ચોરસ એકમ થાય. તો તે બિંદુનો બિંદુપથ શોધો:

  • A
    $6x + y - 32 = 0$
  • B
    $6x - y + 32 = 0$
  • C
    $x + 6y - 32 = 0$
  • D
    $6x - y - 32 = 0$

Explore More

Similar Questions

એક ચલ રેખા જે નિશ્ચિત બિંદુ $(\alpha, \beta)$ માંથી પસાર થાય છે,તે યામ અક્ષોને $A$ અને $B$ માં છેદે છે. જો $O$ ઉગમબિંદુ હોય,તો $\triangle OAB$ ના મધ્યકેન્દ્રનો બિંદુપથ શું છે?

જો $M$ એ $y=x$ રેખા પરનું બિંદુ હોય અને બિંદુઓ $P(0,1), Q(2,0)$ એવા હોય કે જેથી $PM+QM$ ન્યૂનતમ થાય,તો $M$ ના યામ શોધો.

વક્ર $3x + 2y - 3xy = 0$ પરનું દરેક બિંદુ $(x, y)$ એ યામ અક્ષો અને બંને યામ અક્ષોને છેદતી રેખા $(L)$ દ્વારા બનતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર છે. તો આવી તમામ રેખાઓ $(L)$

જો બિંદુ $P$ થી બે પરસ્પર લંબ રેખાઓના અંતરનો સરવાળો $1$ એકમ હોય,તો $P$ નો બિંદુપથ શું છે?

જો સમતલમાં બે લંબ રેખાઓથી બિંદુ $P(x, y)$ ના અંતરનો સરવાળો $1$ હોય,તો $P$ નો બિંદુપથ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo