બિંદુ $\bar{i}-2 \bar{j}$ એ સદિશ $2 \bar{i}+\bar{k}$ ને સમાંતર રેખા પર આવેલું છે. બિંદુ $\bar{i}+2 \bar{j}$ એ સદિશો $2 \bar{j}-\bar{k}$ અને $\bar{i}+2 \bar{k}$ ને સમાંતર સમતલ પર આવેલું છે. રેખા અને સમતલનું છેદબિંદુ શોધો.

  • A
    $-\frac{1}{3}(\bar{i}+6 \bar{j}+2 \bar{k})$
  • B
    $\frac{1}{3}(\bar{i}+6 \bar{j}+2 \bar{k})$
  • C
    $-\frac{1}{3}(\bar{i}-6 \bar{j}+2 \bar{k})$
  • D
    $\frac{1}{3}(\bar{i}-6 \bar{j}+2 \bar{k})$

Explore More

Similar Questions

ધારો કે $L$ એ સમતલો $\vec{r} \cdot(\hat{i}-\hat{j}+2 \hat{k})=2$ અને $\vec{r} \cdot(2 \hat{i}+\hat{j}-\hat{k})=2$ ની છેદરેખા છે. જો $P(\alpha, \beta, \gamma)$ એ બિંદુ $(1,2,0)$ માંથી $L$ પર દોરેલા લંબનો લંબપાદ હોય,તો $35(\alpha+\beta+\gamma)$ ની કિંમત શોધો:

રેખાઓ $\frac{x + 1}{6} = \frac{y - 1}{7} = \frac{z - 3}{8}$ અને $\frac{x - 1}{3} = \frac{y - 2}{5} = \frac{z - 3}{7}$ ને સમાવતા સમતલ પર બિંદુ $(1, -2, 1)$ માંથી દોરેલા લંબના લંબપાદના યામ શોધો.

જો $\theta$ એ રેખા $\frac{x + 1}{3} = \frac{y - 2}{2} = \frac{z - 2}{4}$ અને સમતલ $2x + y - 3z + 4 = 0$ વચ્ચેનો ખૂણો હોય,તો $64 \csc^2 \theta$ ની કિંમત શોધો.

Difficult
View Solution

સમતલો $x + y + z = 5$ અને $2x + 3y + 4z + 5 = 0$ ની છેદરેખામાંથી પસાર થતા અને સમતલ $x + y + z = 5$ ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.

બિંદુઓ $(2, 1, -1)$ અને $(-1, 3, 4)$ માંથી પસાર થતા અને સમતલ $x - 2y + 4z = 10$ ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo