બે ક્રમિક $M$ તબક્કાઓ વચ્ચેના તબક્કાને શું કહેવામાં આવે છે?

  • A
    ભાજનાવસ્થા (Metaphase)
  • B
    ભાજનોત્તરાવસ્થા (Anaphase)
  • C
    આંતરાવસ્થા (Interphase)
  • D
    પૂર્વાવસ્થા (Prophase)

Explore More

Similar Questions

આપેલ આકૃતિ કઈ અવસ્થા સૂચવે છે?

પ્રથમ વૃદ્ધિ તબક્કા ($G_1$ તબક્કો) ને નીચેનામાંથી બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

એવું જોવામાં આવ્યું છે કે હૃદયના કોષો કોષ વિભાજન દર્શાવતા નથી. આવા કોષો આગળ વિભાજન પામતા નથી અને કોષચક્રના $G_{1}$ તબક્કામાંથી બહાર નીકળીને $G_{0}$ નામના નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશ કરે છે. ખાલી જગ્યાઓ પૂરો.

કોષચક્રના $G_{0}$ તબક્કા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો $DNA$ નો જથ્થો $2C$ હોય,તો $S-$ તબક્કાના અંતે તે કેટલો થશે ($C$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo