કોષચક્રના $G_{0}$ તબક્કા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $G_{0}$ તબક્કામાં કોષો ચયાપચયની દ્રષ્ટિએ વધુ સક્રિય હોય છે
  • B
    કોષો ચયાપચયની દ્રષ્ટિએ નિષ્ક્રિય હોય છે
  • C
    કોષો ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય છે પરંતુ સામાન્ય સ્થિતિમાં આગળ વિભાજન પામતા નથી
  • D
    આપેલ પૈકી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

યીસ્ટ લગભગ ........ મિનિટમાં કોષચક્ર પૂર્ણ કરી શકે છે.

આંતરાવસ્થા (Interphase) દરમિયાન નીચેનામાંથી શું થાય છે?

ફ્રૂટ ફ્લાયના દરેક કોષમાં $8$ રંગસૂત્રો $(2n)$ હોય છે. સમભાજન (Mitosis) ની આંતરાવસ્થા (Interphase) દરમિયાન,જો $G_1$ તબક્કે રંગસૂત્રોની સંખ્યા $8$ હોય,તો $S$ તબક્કા પછી રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

કોષચક્રના $G_1$ તબક્કા દરમિયાન નીચેનામાંથી શું સંશ્લેષિત થાય છે?

આપેલ આકૃતિ કોષચક્રમાં થતી ઘટનાઓ દર્શાવે છે. $A, B, C$ અને $D$ ને ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo