ભૌમિતિક છાયાના પ્રદેશમાં પ્રકાશના પ્રવેશને શું કહેવામાં આવે છે?

  • A
    ધ્રુવીભવન
  • B
    વ્યતિકરણ
  • C
    વિવર્તન
  • D
    વક્રીભવન

Explore More

Similar Questions

વિધાન : જ્યારે પ્રકાશના માર્ગમાં થોડે દૂર એક નાનો ગોળાકાર અવરોધ મૂકવામાં આવે છે,ત્યારે અવરોધના પડછાયાના કેન્દ્રમાં એક તેજસ્વી ટપકું જોવા મળે છે.
કારણ : પડછાયાના કેન્દ્રમાં વિનાશક વ્યતિકરણ થાય છે.

$a$ પહોળાઈની એક સ્લિટને કારણે મળતા વિવર્તન ભાતમાં,જ્યારે $5000 \; \mathring{A}$ તરંગલંબાઈનો પ્રકાશ સ્લિટ પર આપાત થાય છે ત્યારે પ્રથમ ન્યૂનતમ $30^{\circ}$ ના ખૂણે જોવા મળે છે. પ્રથમ ગૌણ મહત્તમ કયા ખૂણે જોવા મળશે?

એક સ્લિટ વિવર્તનની ભાત મેળવતી વખતે,એવું કહેવામાં આવ્યું છે કે $\theta = n\lambda / a$ ખૂણાઓ પર તીવ્રતા શૂન્ય હોય છે,જ્યાં $a$ એ સ્લિટની પહોળાઈ છે. સ્લિટને યોગ્ય રીતે વિભાજિત કરીને આ વિનાશક વ્યતિકરણને સમજાવો.

વિધાન : વિવર્તન તમામ પ્રકારના તરંગો માટે થાય છે,યાંત્રિક અથવા બિન-યાંત્રિક,લંબગત અથવા સંગત.
કારણ : વિવર્તનની અસરો ત્યારે જ દ્રશ્યમાન થાય છે જો તરંગની તરંગલંબાઇ વિવર્તન ઉપકરણના પરિમાણો સાથે તુલનાત્મક હોય.

એક સ્લિટ પરના વિવર્તન ભાત (diffraction pattern) માટે મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ $(\beta)$ શેના પર આધાર રાખતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo