તફાવત જણાવો : ખુલ્લું અને બંધ વાહિપુલ
વનસ્પતિમાં અધિસ્તરીય પેશી તંત્રનો તે ઘટક નથી.
નીચે પૈકી શાનો પર્ણરંધ્રીય ઉપકરણમાં સમાવેશ થતો નથી?
જ્યારે જલવાહિની અને અન્નવાહિની એક જ ત્રિજ્યા પર આવેલા હોય તેવા વાહિપુલને શું કહે છે?
વાહિએધામાં કેટલા પ્રકારના કોષો રહેલા હોય છે?
આધાર (આઘારોત્તક) પેશીતંત્ર $( \mathrm{The\,\, Ground\,\, Tissue \,\,system} )$ વિશે નોંધ લખો.