ઘન ધાત્વિક સ્ફટિક માટે નીચેનામાંથી કયું વિધાન $INCORRECT$ (ખોટું) છે?

  • A
    પેકિંગ કાર્યક્ષમતા (અથવા અંશ) $FCC$ માટે મહત્તમ છે
  • B
    સવર્ગ આંક (Co-ordination number) સાદા ઘન $(SC)$ માટે ન્યૂનતમ છે
  • C
    એકમ કોષની સમાન ધારની લંબાઈ માટે,પરમાણ્વીય ત્રિજ્યા $SC$ માટે ન્યૂનતમ છે
  • D
    સમાન પરમાણ્વીય ત્રિજ્યા માટે,એકમ કોષની ધારની લંબાઈ $SC$ માટે ન્યૂનતમ છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

$B^{-}$ થી બનેલા ઘન પદાર્થના $CCP$ લેટીસની ધારની લંબાઈ $3 \ \mathring{A}$ અને ઘનતા $5 \ g/cm^3$ છે. જો આ લેટીસમાં $A^{+}$ આયનોને એકાંતરે ચતુષ્ફલકીય છિદ્રોમાં મૂકવામાં આવે,તો ઘનતામાં થતો ટકાવારી વધારો $............. \ \%$ હશે. [Molar mass of $A^{+} = 30 \ g/mol$,$N_A = 6 \times 10^{23}$]

Difficult
View Solution

પેકિંગ કાર્યક્ષમતા અથવા વોઇડના કદના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

અસ્ફટિકમય (amorphous) ઘન પદાર્થ માટેનો સાચો ઠારણ વક્ર (cooling curve) કયો છે?

સિમેન્ટના સેટિંગની ઘટના એ ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo