જે સજીવોના સમગ્ર શરીરમાં 'છિદ્રો' હોય છે અને ખોરાક તથા ઓક્સિજન લાવવા માટે નલિકાતંત્ર (canal system) ધરાવે છે,તે કયા સમુદાયમાં આવે છે?

  • A
    કોએલેન્ટેરાટા
  • B
    એનેલિડા
  • C
    ઇકાઇનોડર્મેટા
  • D
    પોરિફેરા

Explore More

Similar Questions

રુધિરથી ભરેલી દેહકોષ્ઠીય ગુહા ધરાવતા પ્રાણીઓ કયા સમુદાયમાં આવે છે?

ટેરિડોફાઇટામાં શું હોતું નથી?

$Echinodermata$ (શૂળત્વચી) ના પ્રચલન અંગો કયા છે?

નીચેના સજીવોને સાચા દેહકોષ્ઠની ગેરહાજરી $/$ હાજરીના આધારે વર્ગીકૃત કરો,એટલે કે અદેહકોષ્ઠી (acoelomate),કૂટદેહકોષ્ઠી (pseudocoelomate) અને દેહકોષ્ઠી (coelomate):
$(a)$ વીંછી
$(b)$ સી એનિમોન
$(c)$ એસ્કેરિસ
$(d)$ અળસિયું
$(e)$ વુકેરેરિયા
$(f)$ નેરીસ

અનાવૃત બીજધારી (Gymnosperms) એટલે શું? તેના બે લક્ષણો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo