નીચેના સજીવોને સાચા દેહકોષ્ઠની ગેરહાજરી $/$ હાજરીના આધારે વર્ગીકૃત કરો,એટલે કે અદેહકોષ્ઠી (acoelomate),કૂટદેહકોષ્ઠી (pseudocoelomate) અને દેહકોષ્ઠી (coelomate):
$(a)$ વીંછી
$(b)$ સી એનિમોન
$(c)$ એસ્કેરિસ
$(d)$ અળસિયું
$(e)$ વુકેરેરિયા
$(f)$ નેરીસ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) વીંછી: દેહકોષ્ઠી (સમુદાય સંધિપાદ)
$(b)$ સી એનિમોન: અદેહકોષ્ઠી (સમુદાય કોષ્ઠાંત્રી)
$(c)$ એસ્કેરિસ: કૂટદેહકોષ્ઠી (સમુદાય સૂત્રકૃમિ)
$(d)$ અળસિયું: દેહકોષ્ઠી (સમુદાય નૂપુરક)
$(e)$ વુકેરેરિયા: કૂટદેહકોષ્ઠી (સમુદાય સૂત્રકૃમિ)
$(f)$ નેરીસ: દેહકોષ્ઠી (સમુદાય નૂપુરક)

Explore More

Similar Questions

નીચેના માટે કારણો આપો:
$(a)$ પ્રોટિસ્ટામાં સિલિયા અથવા ફ્લેજેલા જેવા ઉપાંગો હોય છે.
$(b)$ આવૃત બીજધારી (Angiosperms) ને આવું કેમ કહેવામાં આવે છે?
$(c)$ માછલીના શરીર પર ભીંગડા હોય છે.

દ્વિ-સૃષ્ટિ વર્ગીકરણ કોણે આપ્યું હતું?

$5-$સૃષ્ટિ વર્ગીકરણ કોના દ્વારા આપવામાં આવ્યું હતું?

નીચેની વ્યાખ્યાઓ આપો અને દરેકનું એક ઉદાહરણ આપો:
$(a)$ દ્વિપાર્શ્વસ્થ સંમિતિ (Bilateral symmetry)
$(b)$ દેહકોષ્ઠ (Coelom)
$(c)$ ત્રિગર્ભસ્તરીય (Triploblastic)

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
$Angiosperm$ (આવૃત બીજધારી) સમૂહની વનસ્પતિઓ નગ્ન બીજ ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo