ધાતુ આયન $M^{3+}$ ના અષ્ટફલકીય સંકીર્ણ સાથે ચાર એકદંતીય લિગેન્ડ $L_1, L_2, L_3$ અને $L_4$ અનુક્રમે લાલ,લીલા,પીળા અને વાદળી રંગના તરંગલંબાઇનું શોષણ કરે છે. ચાર લિગેન્ડની લિગેન્ડ પ્રબળતાનો વધતો ક્રમ કયો છે?

  • A
    $L_4 < L_3 < L_2 < L_1$
  • B
    $L_1 < L_3 < L_2 < L_4$
  • C
    $L_3 < L_2 < L_4 < L_1$
  • D
    $L_1 < L_2 < L_4 < L_3$

Explore More

Similar Questions

$[CoCl_6]^{4-}$ માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી $(CFSE)$ $18000 \ cm^{-1}$ છે. $[CoCl_4]^{2-}$ માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી $(CFSE)$ કેટલી હશે ($cm^{-1}$ માં)?

નીચેનામાંથી કયા સંકીર્ણ માટે $\Delta_0 = 0$ અને $\mu = 5.96 \ B.M.$ હશે?

કયો સંકીર્ણ સૌથી વધુ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી $(CFSE)$ દર્શાવે છે?

Difficult
View Solution

એક મેટલ આયન $(3d^1)$ ના કોઓર્ડિનેશન કોમ્પ્લેક્સ માટે $\Delta_0$ નું મૂલ્ય $1000 \ kJ \ mol^{-1}$ છે. જો $t_{2g}$ ઓર્બિટલ્સની ઊર્જા $-400 \ kJ \ mol^{-1}$ હોય,તો $e_g$ ઓર્બિટલ્સની ઊર્જા ($kJ \ mol^{-1}$ માં) કેટલી હશે?

વિધાન : પોટેશિયમ ફેરોસાયનાઈડ પ્રતિચુંબકીય છે,જ્યારે પોટેશિયમ ફેરીસાયનાઈડ અનુચુંબકીય છે.
કારણ : ફેરોસાયનાઈડ આયનમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન ફેરીસાયનાઈડ આયન કરતા વધારે હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo