ક્રોમિક આયન $Cr^{3+}$ (પરમાણુ ક્રમાંક $= 24$) માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

  • A
    $6$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $1$

Explore More

Similar Questions

$Ra^{226}$ નો અર્ધ-આયુષ્ય સમય $1620$ વર્ષ છે. તો $1 \ g$ રેડિયમમાં એક સેકન્ડમાં વિઘટન પામતા પરમાણુઓની સંખ્યા શોધો (એવોગેડ્રો આંક $= 6.023 \times 10^{23}$).

બે અવરોધો $X$ અને $Y$ ને મીટર બ્રિજના બે ગેપમાં જોડવામાં આવે છે અને શૂન્ય છેડાથી $20 \text{ cm}$ અંતરે તટસ્થ બિંદુ (null point) મળે છે. જ્યારે $20 \text{ } \Omega$ નો અવરોધ $X$ અને $Y$ માંથી નાના અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે તટસ્થ બિંદુ ડાબી બાજુથી $40 \text{ cm}$ પર ખસે છે. નાના અવરોધનું મૂલ્ય ઓહ્મમાં કેટલું હશે?

જે-તે દેશની જૈવસંપતિઓની તે દેશની મંજુરી અને આર્થિક લાભ આપ્યા વગર પેટન્ટ કરાવી અને શોષણ કરવુ એ શેના તરીકે ઓળખાય છે ?

એક રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $20 \ minutes$ છે. $20\%$ અને $80\%$ ક્ષય વચ્ચેનો સમય ........... $minutes$ હશે.

જો $X = \{ 8^n - 7n - 1 : n \in N \}$ અને $Y = \{ 49(n - 1) : n \in N \}$ હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo