$CoCl_3 \cdot 4NH_3$ અનુભવજન્ય સૂત્ર ધરાવતા સંકીર્ણના પાણીમાં ઓગળવાથી ઉત્પન્ન થતા આયનોની સંખ્યા કેટલી છે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $3$

Explore More

Similar Questions

$[Cu(NH_3)_4]SO_4$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સંકીર્ણ સંયોજન $[Co(NH_3)_5Cl_3]$ ના $1 \ mol$ નું જલીય દ્રાવણ $3 \ mol$ આયનો આપે છે. જો આ જ સંયોજનના $1 \ mol$ ની $AgNO_3$ ના $2 \ mol$ સાથે પ્રક્રિયા થવાથી $2 \ mol$ $AgCl_{(s)}$ મળે,તો તે સંકીર્ણનું સાચું સૂત્ર કયું હશે?

ચેલેટ રિંગની સંખ્યાનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?
$(i). \, [Co(en)_2(Ox)]^+$
$(ii). \, [Fe(Trien)(Ox)]^+$
$(iii). \, [Ca(EDTA)]^{2-}$
$(iv). \, [Pt(Ox)_2(H_2O)_2]$

Difficult
View Solution

નીચેનામાંથી કઈ સંકીર્ણ સંયોજનોની જોડીના જલીય દ્રાવણોને $0.1 \ M \ AgNO_3$ સાથે પ્રક્રિયા કરાવતા અનુક્રમે આછા પીળા અને સફેદ અવક્ષેપ આપે છે?

નીચેનામાંથી કયા સંયોજનમાં $Fe$ નો ઓક્સિડેશન આંક શૂન્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo