$[Cu(NH_3)_4]SO_4$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તેમાં સવર્ગ અને સહસંયોજક બંધ હોય છે
  • B
    તેમાં માત્ર સવર્ગ બંધ હોય છે
  • C
    તેમાં માત્ર વિદ્યુતસંયોજક (આયનીય) બંધ હોય છે
  • D
    તેમાં વિદ્યુતસંયોજક,સહસંયોજક અને સવર્ગ બંધ હોય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી એનાયોનિક લિગાન્ડ ઓળખો.

ઇથિલિનડાયએમાઇન $(en)$ એ શું છે?

જ્યારે $CrCl_{3} \cdot 3NH_{3} \cdot 3H_{2}O$ પ્રમાણસૂચક સૂત્ર ધરાવતા અષ્ટફલકીય સવર્ગ સંયોજનના એક મોલની પ્રક્રિયા વધારાના સિલ્વર નાઈટ્રેટ સાથે કરવામાં આવે છે,ત્યારે $AgCl$ ના ત્રણ મોલ અવક્ષેપિત થાય છે. ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા સંતોષતા ક્લોરાઈડ આયનોની સંખ્યા $......$ છે.

અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન $Co(NH_3)_5Cl_3$ નો એક મોલ પાણીમાં ઓગળતા $3$ મોલ આયનો આપે છે. આ જ સંકીર્ણનો એક મોલ વધારાના $AgNO_3$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને $2$ મોલ $AgCl_{(s)}$ આપે છે. સંકીર્ણનું બંધારણ શું છે?

હેક્ઝા-કોઓર્ડિનેટેડ સંકીર્ણોના આણ્વિય સૂત્રો આપેલ છે: $(a)$ $CoCl_3 \cdot 6NH_3$,$(b)$ $CoCl_3 \cdot 5NH_3$,$(c)$ $CoCl_3 \cdot 4NH_3$. જો $(a)$,$(b)$ અને $(c)$ માં કોઓર્ડિનેટેડ $NH_3$ અણુઓની સંખ્યા અનુક્રમે $6, 5$ અને $4$ હોય,તો $(a)$,$(b)$ અને $(c)$ માં પ્રાથમિક સંયોજકતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo