પેપ્ટાઈડ, $Ile-Arg-Pro$ માં હાજર કાઈરલ કાર્બન(s) ની સંખ્યા...... છે.

  • A
    $8$
  • B
    $12$
  • C
    $17$
  • D
    $4$

Explore More

Similar Questions

જ્યારે પ્રોટીનના આલ્કલાઇન દ્રાવણમાં મંદ $H_2SO_4$ (અથવા કોપર સલ્ફેટ) ઉમેરવામાં આવે ત્યારે જાંબલી રંગ મળે છે. આ કસોટીને શું કહે છે?

પ્રકાશિક રીતે નિષ્ક્રિય એમિનો એસિડ કયું છે?

નીચે આપેલી યાદીમાં,$pH$ શ્રેણી $2-4$ અને $9-11$ માં એલેનાઇન (alanine) ના બંધારણોની સાચી જોડી કઈ છે?
$I$. $H_{3}N^{+}CH(CH_{3})COOH$
$II$. $H_{2}NCH(CH_{3})COO^{-}$
$III$. $H_{3}N^{+}CH(CH_{3})COO^{-}$
$IV$. $H_{2}NCH(CH_{3})COOH$

સફેદ અવક્ષેપ શેમાં જોવા મળે છે?

પોલિપેપ્ટાઇડનો મોનોમર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo