$SF_4$ અણુના મધ્યસ્થ પરમાણુ પર હાજર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ,અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને તેનો આકાર અનુક્રમે કેટલા છે?

  • A
    $4$,$2$,સમચતુષ્ફલકીય
  • B
    $4$,$2$,સમતલીય ચોરસ
  • C
    $4$,$1$,સમચતુષ્ફલકીય
  • D
    $4$,$1$,સી-સો (see-saw)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સમતલીય (planar) છે?

નીચેનામાંથી કયા અણુનો આકાર ચોરસ પિરામિડલ (square pyramidal) છે?

Trisilyamine $(SiH_3)_3N$ એ

એમોનિયા $(NH_3)$ ના બંધારણમાં કેટલા બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રૉનયુગ્મો હોય છે?

એવા અણુઓનો સમૂહ ઓળખો જેમાં મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં માત્ર એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pair) હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo