એવા અણુઓનો સમૂહ ઓળખો જેમાં મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં માત્ર એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pair) હોય.

  • A
    $BrF_5, SF_4, SnCl_2$
  • B
    $BrF_5, XeF_4, SnCl_2$
  • C
    $XeF_4, NH_3, ClF_3$
  • D
    $XeF_6, ClF_3, SF_4$

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
List-$I$List-$II$
$a$. સી-સો આકાર$i$. $XeF_4$
$b$. સ્ક્વેર પિરામિડલ$ii$. $ClF_3$
$c$. $T$-આકાર$iii$. $PbCl_2$
$d$. બેન્ટ આકાર$iv$. $SF_4$
$v$. $BrF_5$

સાચો જવાબ છે

નીચેનામાંથી બંધકોણનો સાચો ક્રમ કયો છે: $H_2O$ $(I)$,$NH_3$ $(II)$,$CH_4$ $(III)$,$SO_2$ $(IV)$

$VSEPR$ મોડેલનો ઉપયોગ કરીને નીચેના અણુઓના આકારની ચર્ચા કરો: $BeCl_{2}, BCl_{3}, SiCl_{4}, AsF_{5}, H_{2}S, PH_{3}$

Difficult
View Solution

કયો અણુ તેના મધ્યસ્થ પરમાણુ પર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (લોન પેર) ની સંખ્યા વધારે ધરાવે છે?

$SF_4$,$CF_4$ અને $XeF_4$ ના આણ્વિય આકારો કેવા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo