ન્યુકિલયસ $_{48}^{115}Cd$ સતત બે $\beta $ કણનાં ક્ષય પછી શું આપે?
$_{46}^{115}Pa$
$_{49}^{114}In$
$_{50}^{113}Sn$
$_{50}^{115}Sn$
$\alpha -$ કણ શું ધરાવે છે?
ન્યુક્લિયર પ્રક્રિયા ${}_Z{X^A} \to {}_{Z + 1}{Y^A} + {}_{ - 1}{e^0} + \bar v$ એ કઈ પ્રક્રિયા છે.
$\gamma$-ક્ષય ઉદભવે જ્યારે,
નીચેની પ્રક્રિયામાં $A,B,C,D,E$ શું છે$?$
$_{92}{U^{238}}{\xrightarrow{\alpha }_B}T{h^A}{\xrightarrow{\beta }_D}P{a^C}{\xrightarrow{E}_{92}}{U^{234}}$
$92$ પરમાણુક્રમાંક ઘરાવતા ન્યુકિલયસમાથી $ \alpha ,\,{\beta ^ - },\,{\beta ^ - },\,\alpha ,\alpha ,\alpha ,\alpha ,\alpha ,{\beta ^ - },\,{\beta ^ - },\alpha ,\,{\beta ^ + },\,{\beta ^ + },\,\alpha $નું ઉત્સર્જન થાય તો પરિણામી ન્યુકિલયસનો $Z$ કેટલો થાય?