$0.3 \ M$ ફોસ્ફરસ એસિડ $(H_3PO_3)$ ની નોર્માલિટી કેટલી થાય?

  • A
    $0.1$
  • B
    $0.9$
  • C
    $0.3$
  • D
    $0.6$

Explore More

Similar Questions

એક ધાતુ ક્લોરાઇડ વજન દ્વારા $55.0 \%$ ક્લોરિન ધરાવે છે. $STP$ પર ધાતુ ક્લોરાઇડની $100 \ mL$ બાષ્પનું વજન $0.57 \ g$ છે. ધાતુ ક્લોરાઇડનું આણ્વીય સૂત્ર $...$ છે. (આપેલ છે: ક્લોરિનનું પરમાણ્વીય દળ $35.5 \ u$)

$20 \ g$ ના $20 \%$ શુદ્ધ ચૂનાના પથ્થરને ગરમ કરવાથી ઉત્પન્ન થતા $CO_2$ ના દળ માટેનો સાચો વિકલ્પ $........ \ g$ છે ($Ca$ નું પરમાણ્વીય દળ $= 40$) $[CaCO_3 \stackrel{1200 \ K}{\longrightarrow} CaO + CO_2]$

એક વાયુનું આણ્વીય દળ $45$ છે. $STP$ પર તેની ઘનતા કેટલી હશે?

Difficult
View Solution

$25 \, mL$ ડેસિનોર્મલ $NaOH$ ના દ્રાવણનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $0.16 \, g$ ડાયબેઝિક એસિડ જરૂરી છે. તો ડાયબેઝિક એસિડનો અણુભાર કેટલો હશે?

મિથેનની દહન ઉષ્મા $-800 \ kJ \ mol^{-1}$ છે. $4 \times 10^{-4} \ kg$ મિથેન માટે દહન ઉષ્મા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo