$20 \ g$ ના $20 \%$ શુદ્ધ ચૂનાના પથ્થરને ગરમ કરવાથી ઉત્પન્ન થતા $CO_2$ ના દળ માટેનો સાચો વિકલ્પ $........ \ g$ છે ($Ca$ નું પરમાણ્વીય દળ $= 40$) $[CaCO_3 \stackrel{1200 \ K}{\longrightarrow} CaO + CO_2]$

  • A
    $1.32$
  • B
    $1.12$
  • C
    $1.76$
  • D
    $2.64$

Explore More

Similar Questions

જ્યારે $10 \ dm^3$ ડાયનાઈટ્રોજન સમાન તાપમાન અને દબાણે $30 \ dm^3$ ડાયહાઈડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કેટલા કદની એમોનિયા બને છે ($dm^3$ માં)?

$50 \ mL$ સાંદ્ર $H_2SO_4$ $(36 \ N)$ ને $50 \ mL$ પાણી સાથે મિશ્ર કરીને બનાવેલા દ્રાવણની મોલારિટી ...... $M$ છે.

$27 \, mL$ $0.15 \, M \, NaOH$ માં $NaOH$ ના કેટલા મોલ હોય છે?

જો $1\frac{1}{2}$ મોલ ઓક્સિજન $Al$ સાથે સંયોજાઈને $Al_2O_3$ બનાવે,તો પ્રક્રિયામાં વપરાયેલ $Al$ નું વજન ............. $g$ થાય $(Al=27)$.

જો $25 \ mL$ $NaOH$ ના દ્રાવણને તટસ્થ કરવા માટે $50 \ mL$ $0.5 \ M$ ઓક્ઝેલિક એસિડની જરૂર હોય, તો આપેલા $NaOH$ ના $50 \ mL$ દ્રાવણમાં $NaOH$ નું પ્રમાણ . . . . . . $g$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo