"જો $5 < 7$ અને $7 > 2$,તો $5 > 2$" વિધાનનું નિષેધ શું થાય?

  • A
    $5 < 7$ અને $7 > 2$ અને $5 \leq 2$
  • B
    $5 < 7$ અને $7 > 2$ અથવા $5 < 2$
  • C
    $5 < 7$ અને $7 > 2$ અને $5 > 2$
  • D
    $5 < 7$ અને $7 > 2$ અને $5 \leq 2$

Explore More

Similar Questions

"રામ $X$ ધોરણમાં છે અથવા રશ્મિ $XII$ ધોરણમાં છે" નું નકારાત્મક વિધાન શું છે?

નીચે બે વિધાનોની જોડી આપવામાં આવી છે. આ બે વિધાનોને "if and only if" (જો અને તો જ) નો ઉપયોગ કરીને જોડો.
$p:$ જો કોઈ સંખ્યાના અંકોનો સરવાળો $3$ વડે વિભાજ્ય હોય,તો તે સંખ્યા $3$ વડે વિભાજ્ય છે.
$q:$ જો કોઈ સંખ્યા $3$ વડે વિભાજ્ય હોય,તો તેના અંકોનો સરવાળો $3$ વડે વિભાજ્ય છે.

નીચેનામાંથી કયું બુલિયન પદાવલિ $p \wedge \sim q$ ને સમાન છે?

વિધાન $p \rightarrow \sim( p \wedge \sim q )$ એ કોના સમકક્ષ છે?

નીચેના વિધાનને "જો-તો" (if-then) સ્વરૂપમાં લખો:
ચતુષ્કોણ સમાંતરબાજુ ચતુષ્કોણ છે જો તેના વિકર્ણો એકબીજાને દુભાગે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo