$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી અર્ધવર્તુળાકાર રીંગની તેના કેન્દ્રની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $MR^2$
  • B
    $\frac{MR^2}{2}$
  • C
    $\frac{MR^2}{4}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

રેખીય ગતિમાં દળ (mass) ને સમાન ભૌતિક રાશિ ચાકગતિમાં કઈ છે?

$R$ અને $nR$ ત્રિજ્યા ધરાવતી બે સમાન રિંગની તેમના કેન્દ્રમાંથી પસાર થતી અને તેમના સમતલને લંબ અક્ષ પરની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $1 : 8$ છે. તો $n$ ની કિંમત શું થશે?

એક તરવૈયો ઊંચાઈ પરથી પાણીમાં કૂદતા પહેલા તેના શરીરને સંકોચે છે જેથી:

$1 \ kg$ દળ ધરાવતા ચાર કણોને $2 \ m$ બાજુવાળા ચોરસના ચાર ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. ચોરસના સમતલને લંબ અને તેના એક શિરોબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા . . . . . . $kg \ m^2$ છે.

બે નક્કર ગોળાઓ ($A$ અને $B$) અનુક્રમે $\rho_A$ અને $\rho_B$ ઘનતા ધરાવતી ધાતુઓમાંથી બનેલા છે. જો તેમના દળ સમાન હોય,તો તેમના વ્યાસને અનુલક્ષીને તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $(\frac{I_B}{I_A})$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo