એક ગોળા (દળ $M$ અને ત્રિજ્યા $R$) ની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર આવા ગોળાઓ ગોઠવેલા છે. $XX'$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે ($,I$ માં)?

  • A
    $3$
  • B
    $5$
  • C
    $7$
  • D
    $9$

Explore More

Similar Questions

નીચેના પૈકી કયો સૌથી પ્રબળ સંયુગ્મ બેઇઝ છે?

સમાન દળ $M$ ધરાવતા ત્રણ સમાન પદાર્થો તેમના પરસ્પર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ $R$ ત્રિજ્યાના વર્તુળ પર ગતિ કરી રહ્યા છે. દરેક પદાર્થની ઝડપ કેટલી હશે?

$T$ તાપમાને $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2 NO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $4 \times 10^{-4}$ છે. સમાન તાપમાને $NO_{(g)} \rightleftharpoons \frac{1}{2} N_{2(g)} + \frac{1}{2} O_{2(g)}$ પ્રક્રિયા માટે $K_C$ નું મૂલ્ય કેટલું થશે?

નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ તરતી પાંસળીઓ $(i)$ બીજી અને સાતમી પાંસળીની વચ્ચે આવેલ છે
$(b)$ સ્કંધાગ્ર પ્રવર્ધ $(ii)$ ભૂજાસ્થિનું શીર્ષ
$(c)$ સ્કંધાસ્થિ $(iii)$ અક્ષક સાથે જોડાણ
$(d)$ સ્કંધઉલૂખલ $(iv)$ ઉરોસ્થિ સાથે જોડાતી નથી

$(a)\quad(b)\quad(c)\quad(d)$

$M$ અને $2M$ દળ ધરાવતા બે તારાઓ એકબીજાથી $d$ અંતરે છે અને તેમના સામાન્ય દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરી રહ્યા છે. આ બે તારાઓની સિસ્ટમનો કોણીય વેગ કેટલો હશે? ($G$ એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક છે):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo