$R$ ત્રિજ્યાની એક સમાન તકતી $x-y$ સમતલમાં તેના કેન્દ્ર ઉગમબિંદુ પર રહેલી છે. $z$-અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા,$y = x + c$ રેખાને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા જેટલી છે. $c$ નું મૂલ્ય કેટલું છે?

  • A
    $-R/2$
  • B
    $R/\sqrt{2}$
  • C
    $+R/4$
  • D
    $-R$

Explore More

Similar Questions

$4R$ બાજુ ધરાવતી એક પાતળી ચોરસ પ્લેટનું દળ $M$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમાંથી $R$ ત્રિજ્યાના ચાર વર્તુળો કાપી લેવામાં આવે છે. ચોરસના કેન્દ્રમાંથી પસાર થતી $z$-અક્ષને અનુલક્ષીને બાકી રહેલા ભાગની જડત્વની ચાકમાત્રા ગણો.

Difficult
View Solution

$M$ દળ અને $a$ ત્રિજ્યા ધરાવતા ચાર ગોળાઓને $b$ બાજુ ધરાવતા ચોરસના ચાર ખૂણા પર મૂકવામાં આવ્યા છે. ચોરસની એક બાજુને અક્ષ તરીકે લઈને તંત્રની જડત્વની ચાકમાત્રા ગણો.

Difficult
View Solution

$L$ લંબાઈ અને $Q$ સમાન રેખીય દળ ઘનતા ધરાવતા એક પાતળા ધાતુના તારને $O$ કેન્દ્ર ધરાવતી વર્તુળાકાર કોઈલમાં વાળવામાં આવે છે. $XX'$ અક્ષને અનુલક્ષીને કોઈલની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

નીચેનામાંથી કયા પદાર્થ માટે લંબ અક્ષ પ્રમેય (Perpendicular axis theorem) નો ઉપયોગ કરીને જડત્વની ચાકમાત્રા શોધી શકાતી નથી?

લંબ અક્ષોનું પ્રમેય અને સમાંતર અક્ષોનું પ્રમેય લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo