$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા સળિયાની જડત્વની ચાકમાત્રા,તેના કેન્દ્ર અને છેડાની વચ્ચેના મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને કેટલી થાય?

  • A
    $\frac{M L^{2}}{6}$
  • B
    $\frac{M L^{2}}{12}$
  • C
    $\frac{7 M L^{2}}{24}$
  • D
    $\frac{7 M L^{2}}{48}$

Explore More

Similar Questions

એક સમાન પોલા અર્ધગોળાની આપેલ અક્ષો $I_A$ અને $I_B$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી છે?

$M$ દળ અને $a$ વ્યાસ ધરાવતી ચાર સમાન તક્તિઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમતલમાં ગોઠવેલી છે. જો $OO'$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા $\frac{x}{4} Ma^2$ હોય,તો $x$ નું મૂલ્ય કેટલું થશે?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર પ્લેટની ઘનતા $\rho(r) = \rho_0 r$ મુજબ બદલાય છે,જ્યાં $\rho_0$ અચળાંક છે અને $r$ એ તેના કેન્દ્રથી અંતર છે. પ્લેટને લંબ અને તેની ધારમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને પ્લેટની જડત્વની ચાકમાત્રા $I = aMR^2$ છે. સહગુણક $a$ નું મૂલ્ય શોધો.

આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ પ્લેટને તેના દ્રવ્યમાન કેન્દ્ર $O$ માંથી પસાર થતી $x-x'$,$y-y'$ અને $z-z'$ અક્ષોની આસપાસ વારાફરતી ફેરવવામાં આવે છે. તેની જડત્વની ચાકમાત્રા:

$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા એક સમાન સળિયાની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેના એક છેડામાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo