એક રીંગની તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $4 \,kg \,m^2$ છે. તેના સમતલમાં રહેલી સ્પર્શકને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

  • A
    $6 \,kg \,m^2$
  • B
    $8 \,kg \,m^2$
  • C
    $4 \,kg \,m^2$
  • D
    $2 \,kg \,m^2$

Explore More

Similar Questions

ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ $M$ દળ અને $r$ ત્રિજ્યાની એક સમાન વર્તુળાકાર તકતી છે. તકતીમાંથી $r/4$ ત્રિજ્યાના બે છાયાંકિત વર્તુળાકાર ભાગો કાપી લેવામાં આવે છે. આ કાપેલા ભાગોના કેન્દ્રો મૂળ તકતીના કેન્દ્રથી $3r/4$ અંતરે છે. બાકી રહેલા ભાગની અક્ષ $A$ (જે તકતીના કેન્દ્રમાંથી પસાર થાય છે અને તેના સમતલને લંબ છે) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{x}{256} Mr^2$ દ્વારા આપવામાં આવે છે. $x$ નું મૂલ્ય . . . . . . છે.

$R$ ત્રિજ્યા ધરાવતા એક નક્કર ગોળાનું દળ $M$ છે. તેના કેન્દ્રથી $\frac{R}{2}$ અંતરે આવેલા અક્ષને અનુલક્ષીને નક્કર ગોળાની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

એક ગોળા (દળ $M$ અને ત્રિજ્યા $R$) ની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર આવા ગોળાઓ ગોઠવેલા છે. $XX'$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે ($,I$ માં)?

Difficult
View Solution

જો એક સમાન નક્કર નળાકારની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા,તેના મધ્યબિંદુમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કરતાં $\frac{1}{n}$ ગણી હોય,તો નળાકારની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

સમાંતર અક્ષોના પ્રમેય $I = I_g + Md^2$ મુજબ,$I$ અને $d$ વચ્ચેનો આલેખ કેવો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo