પદાર્થની જડત્વની ચાકમાત્રા (Moment of Inertia) શેના પર આધાર રાખતી નથી?

  • A
    પદાર્થના દળ પર
  • B
    પદાર્થના કોણીય વેગ પર
  • C
    પદાર્થની ભ્રમણાક્ષ પર
  • D
    પદાર્થમાં દળના વિતરણ પર

Explore More

Similar Questions

$2M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા ત્રણ પાતળા સળિયાઓને પરસ્પર લંબ $x, y$ અને $z$ અક્ષ પર મૂકવામાં આવ્યા છે. દરેક સળિયાનો એક છેડો ઉગમબિંદુ પર છે. $x$-અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$R$ ત્રિજ્યા અને $\rho$ ઘનતા ધરાવતા નક્કર ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા (moment of inertia) કેટલી થાય?

Difficult
View Solution

સમાન દળ $M$ અને ત્રિજ્યા $R$ ધરાવતી બે રીંગને એવી રીતે ગોઠવવામાં આવી છે કે તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય અને તેમના સમતલો એકબીજાને લંબ હોય. કેન્દ્રમાંથી પસાર થતી અને કોઈપણ એક રીંગને લંબ એવી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

જો એક નક્કર ગોળાની ત્રિજ્યા $35\,cm$ હોય,તો જ્યારે અક્ષ સ્પર્શક પર હોય ત્યારે ચક્રાવર્તનની ત્રિજ્યા (radius of gyration) ગણો.

Difficult
View Solution

$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા એક પાતળા ધાતુના સળિયાને તેની લંબાઈને લંબ કાપીને $4$ સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે. જો સળિયાની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની અક્ષને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ હોય,તો દરેક ભાગની સમાન અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo