કયો પરમાણુ કે જેમાં સંકરણ $MOs$ કેન્દ્રિય અણુની માત્ર એક $d-$ કક્ષા ધરાવે છે?

  • [JEE MAIN 2020]
  • A

    $\left[ Ni ( CN )_{4}\right]^{2-}$

  • B

    $\left[ CrF _{6}\right]^{3-}$

  • C

    $BrF _{5}$

  • D

    $XeF _{4}$

Similar Questions

આવીય કક્ષકોની રચના માટે પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠન માટે અગત્યની શરતો લખો.

${O}_{2}^{-}$ આયનનો બંધ ક્રમાંક અને ચુંબકીય વર્તણૂક અનુક્રમે છે:

  • [JEE MAIN 2021]

આણ્વીય કક્ષક સિદ્ધાંત અનુસાર નીચેનામાંથી કોનું અસ્તીત્વ નથી?

આણ્વીય કક્ષકવાદનો ઉપયોગ કરીને સમજાવો કે $\mathrm{Be}_{2}$ અણું અસ્તિત્વ ધરાવતો નથી. તે જણાવો ?

આર્વીય કક્ષક વાદનો ઉપયોગ કરીને સમજાવો કે $Be_{2}$ અણુ અસ્તિત્વ ધરાવતો નથી.