ફેલ્ડસ્પારનું આણ્વિય સૂત્ર શું છે?

  • A
    $K_2O \cdot Al_2O_3 \cdot 6SiO_2$
  • B
    $K_2O \cdot 3Al_2O_3 \cdot 6SiO_2$
  • C
    $Na_3AlF_6$
  • D
    $CaSO_4 \cdot 2H_2O$

Explore More

Similar Questions

એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $C_2H_4O$ છે. સ્વતંત્ર વિશ્લેષણ દ્વારા તેના આણ્વીય દળનું મૂલ્ય $132.16$ મળ્યું છે. સાચું આણ્વીય સૂત્ર કયું છે?

એક કાર્બનિક સંયોજનનું મોલર દળ $108 \ g \ mol^{-1}$ છે. તેમાં $C, H,$ અને $N$ પરમાણુઓ $9 : 1 : 3.5$ ના વજનના ગુણોત્તરમાં હાજર છે. સંયોજનનું આણ્વીય સૂત્ર શું છે?

જો સંયોજન $C = 18.5\%$,$H = 1.55\%$,$Cl = 55.04\%$ અને $O = 24.81\%$ ધરાવતું હોય,તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર ..... છે.

$Xe$ અને $F$ ધરાવતા સંયોજનમાં $63.8\%$ $Xe$ છે. આ સંયોજનમાં $Xe$ નો ઓક્સિડેશન આંક ગણો.

સંયોજનના અણુમાં હાજર વિવિધ તત્વોના પરમાણુઓની વાસ્તવિક સંખ્યા શેના દ્વારા આપવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo