એક આદર્શ વાયુની અચળ દબાણે અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે $C_p$ અને $C_v$ છે. જો $R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક હોય અને $C_p$ તથા $C_v$ નો ગુણોત્તર $\gamma$ હોય,તો $C_v$ બરાબર શું થાય?

  • A
    $\frac{\gamma-1}{R}$
  • B
    $\frac{1-\gamma}{1+\gamma}$
  • C
    $\frac{1+\gamma}{1-\gamma}$
  • D
    $\frac{R}{\gamma-1}$

Explore More

Similar Questions

એક નોન-રિજિડ દ્વિ-પરમાણ્વીય અણુમાં વધારાના વાઇબ્રેશનલ મોડ સાથે,$C_v$ અને $C_p$ વચ્ચેનો સંબંધ શું છે?

સ્વતંત્રતાના અંશો $(n)$ ના સંદર્ભમાં વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\frac{C_p}{C_v} = \gamma$ નીચેનામાંથી કયો છે?

આદર્શ વાયુ માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા ધારિતા $(C_P)$ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા ધારિતા $(C_V)$ વચ્ચેનો સંબંધ મેળવો.

$3 \, moles$ આદર્શ વાયુનું તાપમાન અચળ દબાણે $30^{\circ} C$ થી $35^{\circ} C$ સુધી વધારવા માટે $105 \, cal$ ઉષ્માની જરૂર પડે છે. અચળ કદ પર તે જ વાયુનું તાપમાન ($60^{\circ} C$ થી $65^{\circ} C$) સુધી વધારવા માટે જરૂરી ઉષ્મા ($cal$ માં) ........ છે $(\gamma = \frac{C_p}{C_v} = 1.4)$.

$5 \, \text{mole}$ $H_2$ વાયુનું તાપમાન $30^{\circ}C$ થી $60^{\circ}C$ અચળ દબાણે વધારવા માટે આપવી પડતી ઊર્જા ......... $\text{calorie}$ છે $(R = 2 \, \text{cal/mol} \cdot \text{K})$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo