$V$ જેટલા પ્રવેગક સ્થિતિમાન પર ઉત્પન્ન થતા $X$-કિરણોની લઘુત્તમ તરંગલંબાઈ $\lambda$ છે. જો પ્રવેગક સ્થિતિમાન બદલીને $2V$ કરવામાં આવે, તો લઘુત્તમ તરંગલંબાઈ કેટલી થશે?

  • A
    $4 \lambda$
  • B
    $2 \lambda$
  • C
    $\lambda / 2$
  • D
    $\lambda / 4$

Explore More

Similar Questions

જ્યારે એક ક્ષ-કિરણ ($X$-ray) ટ્યૂબ $60 \ kV$ પર કાર્ય કરે છે,ત્યારે ટ્યૂબનો વિદ્યુત પ્રવાહ $50 \ mA$ છે. ધારો કે ઈલેક્ટ્રોનની કુલ ઊર્જા ઉષ્મામાં રૂપાંતરિત થાય છે,તો એનોડ પર ઉત્પન્ન થતી ઉષ્માનો દર $cal/s$ માં કેટલો હશે?

$X$-કિરણોની તરંગલંબાઈ ....... ના ક્રમની હોય છે.

$X$-કિરણોનું ઉત્સર્જન ત્યારે થાય છે જ્યારે ...

ક્ષ-કિરણોના વર્ણપટની લાક્ષણિક રેખાની આવૃત્તિના વર્ગમૂળ અને ટાર્ગેટના પરમાણ્વીય ક્રમાંક વચ્ચેનો આલેખ કેવો હશે?

$X$-rays ના ઉત્પાદન માટે, ટાર્ગેટ શેનો બનેલો હોવો જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo