ઉપવલય $\frac{x^2}{16} + \frac{y^2}{81} = 1$ ના કોઈપણ સ્પર્શક અને યામ અક્ષો દ્વારા બનતા ત્રિકોણનું ન્યૂનતમ ક્ષેત્રફળ કેટલું થાય?

  • A
    $26$
  • B
    $12$
  • C
    $18$
  • D
    $36$

Explore More

Similar Questions

ધારો કે $E_1 = \frac{x^2}{9} + \frac{y^2}{4} = 1$ અને $E_2 = \frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1$ બે ઉપવલયો છે અને $R$ એ યામ અક્ષોને સમાંતર બાજુઓ ધરાવતો લંબચોરસ છે. ધારો કે $E_1$ એ $R$ માં અંતર્ગત ઉપવલય છે અને $E_2$ એ $R$ પર પરિગત ઉપવલય છે. જો $E_2$ એ $(0, 4)$ માંથી પસાર થાય,તો:

$P$ એ શાંકવ $a^2 x^2+b^2 y^2=a^2(a^2+b^2-y^2)$ પરનું એક બિંદુ છે અને $S$ એ તે શાંકવનું નાભિ છે. $M$ એ $P$ માંથી તે શાંકવની $S$ ની નજીકની નિયામિકા પર દોરેલા લંબનો લંબપાદ છે. જો $PM = K SP$ હોય,તો $K=$

ઉપવલય $\frac{x^2}{9} + \frac{y^2}{4} = 1$ ને લંબ સ્પર્શકોના છેદબિંદુનો બિંદુપથ શું છે?

જો ઉપવલય $4x^2 + y^2 = 8$ પરના બિંદુઓ $(1, 2)$ અને $(a, b)$ આગળના સ્પર્શકો એકબીજાને લંબ હોય,તો $a^2$ ની કિંમત કેટલી થાય?

ધારો કે એક ઉપવલય $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1, a < b$,બિંદુ $(4, 3)$ માંથી પસાર થાય છે અને તેની ઉત્કેન્દ્રતા $\frac{\sqrt{5}}{3}$ છે. તો તેના નાભિલંબની લંબાઈ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo