$1, 2-dibromoethane$ ની ડી-બ્રોમિનેશન પ્રક્રિયા માટે વપરાતી ધાતુ કઈ છે?

  • A
    $Na$
  • B
    $Zn$
  • C
    $Mg$
  • D
    $Li$

Explore More

Similar Questions

આકૃતિમાં $3\,V$ ની બેટરી સાથે જોડાયેલ ત્રણ અવરોધક ગોઠવણીઓ $R_1, R_2$ અને $R_3$ દર્શાવેલ છે. જો $R_1, R_2$ અને $R_3$ ગોઠવણી દ્વારા વ્યય થતો પાવર અનુક્રમે $P_1, P_2$ અને $P_3$ હોય,તો:

નીચેનામાંથી કયા પરિબળો વિદ્યુતસંયોજક (આયનીય) બંધના નિર્માણને મદદ કરતા નથી?

એક કન્વેયર બેલ્ટ $2\, m/s$ ની અચળ ઝડપે ગતિ કરી રહ્યો છે. તેના પર એક બોક્સ હળવેકથી મૂકવામાં આવે છે. તેમની વચ્ચેનો ઘર્ષણાંક $\mu = 0.5$ છે. $g = 10\, m/s^2$ લેતા,બોક્સ બેલ્ટ પર સ્થિર થાય તે પહેલાં બેલ્ટની સાપેક્ષમાં કેટલું અંતર કાપશે? ........ $m$.

વનસ્પતિઓ માટે કોષવાદ કોણે રજૂ કર્યો હતો?

નીચેનામાંથી કયું જંગલના સંરક્ષણ સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo