$C_3$ અને $C_4$ વનસ્પતિઓનો પ્રતિ $dm^2$ પ્રતિ કલાક સરેરાશ પ્રકાશસંશ્લેષણ દર અનુક્રમે કેટલો છે?

  • A
    $10$ mg અને $20$ mg
  • B
    $90$ mg અને $22$ mg
  • C
    $22$ mg અને $75$ mg
  • D
    $75$ mg અને $22$ mg

Explore More

Similar Questions

સાચી જોડ પસંદ કરો.
Column-$I$Column-$II$
$a.$ $OEC$$(i)$ પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહી
$b.$ $NADP$ રિડક્ટેઝ$(ii)$ $H_2O$ નું પ્રકાશવિઘટન
$c.$ સક્સિનિલ $CoA$$(iii)$ થાઇલેકોઇડ પટલની બહારની સપાટી
$d.$ ફીઓફાઇટિન$(iv)$ ક્લોરોફિલ સંશ્લેષણ

પ્રકાશસંશ્લેષણના સંદર્ભમાં અસંગત વિધાન પસંદ કરો.

$C_3$ અને $C_4$ પથના બે મહત્વના ઉત્સેચકોના નામ આપો. $CO_2$ ના સ્થાપનમાં તેઓ કઈ મહત્વની ભૂમિકા ભજવે છે?

નીચેનામાંથી શેમાં પ્રકાશઉર્જા રાસાયણિક ઉર્જાના સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે?

નીચેનામાંથી કઈ કોષીય અંગિકામાં પ્રકાશ-રાસાયણિક અને ઉષ્મા-રાસાયણિક બંને પ્રક્રિયાઓ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo